ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદીની શી જિનપિંગને અનોખી ભેટ, રેશમની સાડીમાં કંડારી તસ્વીર - shree Ramalinga Soudambigai Handloom Weavers Co-Operative

ચેન્નઈ: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભેટ આપી. આમાં રેશમની એક સાડી પણ સામેલ છે. જિનપિંગે પણ મોદીને એમની એક તસ્વીર ભેટ સ્વરૂપે આપી હતી.

શી જિનપિંગને ભેટ સ્વરૂપે રેસમની સાડી

By

Published : Oct 12, 2019, 4:56 PM IST

તમિલનાડુના મામલ્લાપુરમ કૉવ રિસોર્ટમાં ભારત અને ચીનના પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા બાદ વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એક કલા પ્રદર્શન નિહાળ્યું હતું. એ સમયે બન્ને નેતાઓએ એક-બીજાને ગિફ્ટ પણ આપી હતી. PM મોદીએ જિનપિંગને એક રેશમની ખાસ સાડી ભેટમાં આપી હતી.

ભારતની કલાકૃતિઓ અંગે માહિતગાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિવ શી જિનપિંગને એક સાડી ભેટ સ્વરૂપે આપી. આમાં સી જિનપિંગનો ચેહરો બનાવેલો છે. આ સાડીને કોયંબટૂરમાં તૈયાર કરવામાં આવી હતી.

PM મોદીને ભેટ સ્વરૂપે મોદીની તસ્વીર

મળતી માહિતી મુજબ, આ સાડી શ્રી રામલિંગા સૌદાંબિગઈ હેન્ડલૂમ વીવર્સ કૉ-ઓપરેટિવ દ્વારા બનાવવામાં આવી છે.

લાકૃતિઓનું પ્રદર્શન

શી જિનપિંગે પણ PM મોદીને એક ભેટ સ્વરૂપે મોદીની તસ્વીર આપી છે.

બન્ને નેતાઓએ હેન્ડલૂમ અને કલાકૃતિઓનું પ્રદર્શન નિહાળ્યું, મોદીએ આ પ્રદર્શન દરમિયાન શી ને ભારતની કલાકૃતિઓ અંગે માહિતગાર કર્યા.

ABOUT THE AUTHOR

...view details