ફેસબુક, ટ્વિટર તથા ઇન્સ્ટાગ્રામ પર 110,912,648 મિલિયન ફોલોઅર્સની સાથે સોશિયલ મીડિયા પર મોદી વિશ્વમાં બીજા સ્થાને સૌથી લોકપ્રિય નેતા બન્યા છે.
મોદી બન્યા સોશિયલ મીડિયાના સૌથી લોકપ્રિય ચહેરો - narendra modi
નવી દિલ્હી: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા બાદ સૌથી વધારે લોકો મોદીને ફૉલો કરે છે. મોદીએ અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને પણ પાછળ મુકી દીધા છે અને તેઓએ બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ફાઇલ ફોટો
જણાવી દઇએ કે વૈશ્વિક સ્તરે સૌથી વધુ ફોલોવર્સ ઘરાવતા નેતા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા છે.તેમના ફેસબુક, ઇન્ટાગ્રામ તથા ટ્વિટર અકાઉન્ટ પર 182,710,777 ફોલોવર્સ છે.