કરિયપ્પા મેદાનમાં NCC પરેડ: PM મોદી અને રાજનાથ સિંહ ઉપસ્થિત - વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી અને રાજનાથ સિંહ દિલ્હીમાં આયોજીત રાષ્ટ્રીય કેડેટ કોરની પરેડ ઉપસ્થિત રહ્યા છે. આ દરમિયાન PM મોદી NCC કેરેટેસને સંબોધિત કર્યાં હતાં.
કરિયપ્પા મેદાનમાં NCC પરેડ : PM મોદી અને રાજનાથ સિંહ ઉપસ્થિત
નવી દિલ્હી: વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય કેડેટ કોરની પરેડમાં સલામી લઇ રહ્યા છે. આ અવસરે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. NCCની પરેડ નવી દિલ્લી સ્થિત કરિયપ્પા પરેડ મેદાનમાં થઇ રહી છે. PM મોદી NCC કેરેટેસને સંબોધિત પણ કરશે. ફિલ્ડ માર્શલ કે એમ કરિયપ્પા ભારતના પ્રથમ સેના પ્રમુખ હતા. તાત્કાલીન પદના કમાન્ડર ઇન ચીફ પણ કહેવામાં આવે છે. આજે જ તેમનો જન્મ થયો હતો.