ન્યૂઝ ડેસ્ક: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ CM પદ પરથી રાજીનામુ આપવાનો પ્રસ્તાવ મુક્યો
મમતા બેનર્જીએ CM પદ પરથી રાજીનામુ આપવાનો પ્રસ્તાવ મુક્યો - undefined
benrjis
2019-05-25 17:38:12
આ બાબતે તેમણે જણાવ્યુ હતું કે, કેન્દ્રીય પાર્ટીઓએ અમારી વિરુદ્ધ કામ કર્યા છે. કટોકટીની પરિસ્થિતિનું નિર્માણ કરીને હિન્દુ મુસ્લિમના ભાગ પાડવામાં આવ્યા અને મતનું વિભાજન કરવામાં આવ્યું. અમે કેટલીક વાર ECમાં પ્રસ્તાવ મુક્યો પરંતુ તેમણે પણ આ બાબતે કોઇ ધ્યાન આપ્યુ નહી.
Last Updated : May 25, 2019, 6:54 PM IST
TAGGED:
mamta