દિલ્હીમાં ઢાબા ગામના ગાંધીઆશ્રમ સાથે ગાંધીનો અનેરો સંબંધ... - mahatma gandhi
નવી દિલ્હીઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આઝાદીની લડત દરમિયાન દેશના અલગ-અલગ વિસ્તારોમાં જતા હતા. ગાંધી જ્યાં પણ જતાં ત્યા આશ્રમનું નિર્માણ કરાવતા અને પોતાના પરિવારના સદસ્યો સહિત અનુગામીઓ સાથે લાંબા સમય સુધી રોકાતા હતા. આવો જ એક આશ્રમ દિલ્હીમાં છે. આવો આ આશ્રમનો ઈતિહાસ અને વર્તમાન સમજીએ...
gandhi
અહીં ઢાકા ગામમાં બનાવાયેલા ગાંધી આશ્રમ અને મહાત્મા ગાંધી અને તેમના અનુયાયી 1932થી 1940 સુધી રહ્યાં હતા. જ્યારે ગાંધીજી દિલ્હીમાં હોય ત્યારે બિરલા મંદિર અને ઢાકા ગામમાં બનાવાયેલા આશ્રમમાં રોકાતા. પોતાના સંપૂર્ણ જીવનકાળના 180 દિવસ બાપૂ આ આશ્રમમાં રહ્યાં હતા. ઉપરાંત ગાંધી જ્યારે આઝાદીની લડત સમયે તેમના સૌથી નાના પુત્ર સાથે કસતૂરબા ગાંધી સાથે અહીં રહેતા હતા. આ આશ્રમ 20 એકરમાં બનાવાયલો છે.
જૂઓ વીડિયો...
Last Updated : Sep 8, 2019, 10:37 AM IST