- નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ડ્રગ્સ કેસમાં વધુ 4 લોકોની ધરપકડ
- અત્યાર સુધી 20 થી વધુ લોકોની કરાઇ ધરપકડ
મુંબઇ : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB )એ મુંબઇના અંધેરી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ લોકોને એજન્સી દ્વારા તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.