ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલીઓએ કર્યો બ્લાસ્ટ, આશરે 16 જવાન શહીદ - Naxals

ન્યૂઝ ડેસ્કઃ આજે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ છે, ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રમાં જ નક્સલીઓએ આતંક મચાવ્યો છે. તેમજ નકસલીઓએ ગઢચિરોલીમાં IED બ્લાસ્ટ કર્યો હતો. જેમાં જેમાં અંદાજે 10થી 15 જવાન શહીદ થયાં છે.

સૌજન્ય: ANI

By

Published : May 1, 2019, 11:34 AM IST

Updated : May 1, 2019, 2:45 PM IST

પ્રાપ્ત વિગતો મુજબ, મહારાષ્ટ્રના ગઢચિરોલી નેશનલ હાઇ-વે પર નકસલીઓ દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલી હુમલો થયો છે. જેમાં નક્સલીઓએ ગઢચિરોલીમાં એક IED બ્લાસ્ટ કરી પોલીસની ગાડી ઉડાવી દીધી છે. મળતી માહિતી મુજબ, આ નક્સલી હુમલામાં 10થી 15 જવાન ઘાયલ થયા છે.

મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત જિલ્લા ગઢચિરોલીમાં નક્સલીઓએ પોલીસની ગાડીને નિશાન બનાવી હતી.

Last Updated : May 1, 2019, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details