નવી દિલ્હી : લેફ્ટિનેન્ટ જનરલે કે.જે.એસ. ઢિલ્લોન રક્ષા ખુફીયા એજન્સીના ડિરેક્ટર જનરલ અને એકીકૃત રક્ષા સ્ટાફના ઉપપ્રમુખનો કાર્યભાર સંભાળશે. ઢિલ્લોન ગત્ત વર્ષે આર્મીની સામરિક 15મી કોર સેવા આપી ચૂક્યા છે. આ વિભાગ નવા રચાયેલા સૈન્ય મામલે વિભાગમાં પ્રમુખ રક્ષા અધ્યક્ષહેઠળ આવે છે.
લેફ્ટિનેન્ટ જનરલ ઢિલ્લોન ડિરેક્ટર જનરલ DG DIA, DCIDSનો કાર્યભાર સંભાળશે - XV Corps
લેફ્ટિનેન્ટ જનરલ કે.જે.એસ. ઢિલ્લોન Defense Intelligence Agencyના ડિરેક્ટર જનરલ અને DCIDSનો કાર્યભાર સંભાળશે. આ પહેલાં તેઓ સેનાની સૌથી પ્રતિષ્ઠત ચિનાર કોરમાં સેવા આપી ચુક્યાં છે.
ETV BHAART
લેફ્ટનન્ટ જનરલ ઢિલ્લો (57) ભારતીય લશ્કરી એકેડેમીની 1983ની બેચના છે. તાજેતરમાં જ તેઓ લેફ્ટનન્ટ જનરલ બી.એસ. રાજુને 15મી કોરની કમાન સોંપી હતી.સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, લેફ્ટનન્ટ જનરલ ઢિલ્લોના સંબંધમાં આદેશો જાહેર કરવામાં આવ્યા છે અને તે ટુંક સમયમાં જ ચાર્જ સંભાળશે.
તેમણે કહ્યું કે, તે (DIA)Defense Intelligence Agency અને (DCIDS)નો કાર્યભાર સંભાળશે. આ સંગઠન ત્રણ સંગઠનો સશસ્ત્ર દળોની તકનીકી અને માનવ ગુપ્તચર પ્રણાલી માટે જવાબદાર છે.