ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રથમ તબક્કાના નામાંકનનો આજે છેલ્લો દિવસ, ગડકરી-રાજબબ્બર સહિત નેતાઓ ભરશે નામાંકન - congress

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે આજે ઉમેદવારી નોંધવાની છેલ્લો દિવસ છે. 11 એપ્રિલે થનાર પ્રથન તબક્કામાં 20 રાજ્યોની કુલ 91 બેઠકો પર મતદાન થશે.

સ્પોટ ફોટો

By

Published : Mar 25, 2019, 9:48 AM IST

સોમવારે કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી, કોંગ્રેસ નેતા રાજ બબ્બર, જનરલ વી.કે સિંહ, હેમા માલિની અને પૂર્વ વડાપ્રધાન એચ.ડી દેવગૌડા સહિતના દિગ્ગજ નેતાઓ નામાંકન ભરશે.

પ્રથમ તબક્કા માટે નામાંકનનો છેલ્લો દિવસ

20 રાજ્યોની 91 બેઠકો પર મતદાન

11 એપ્રિલ થશે મતદાન

23મેજાહેર થશેપરિણામ

ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં ઉત્તર પ્રદેશ, આંઘપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, અસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ઓડિશા, પશ્વિમ બંગાળ સહિતના મોટા રાજ્યોમાં મતદાન થશે.

ABOUT THE AUTHOR

...view details