નવી દિલ્હીઃ દિલ્હી સરકારની સૌથી મોટી કોરોના હોસ્પિટલ લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. 2020 બેડની ક્ષમતાવાળા લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલ દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સારવાર કરી રહેલા હોસ્પિટલમાંની સૌથી મોટી હોસ્પિટલ છે.
દિલ્હી સરકારની સૌથી મોટી કોરોના હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - કોરોના વાઇરસ લેટેસ્ટ ન્યૂઝ
દિલ્હી સરકારની સૌથી મોટી કોરોના હોસ્પિટલ લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.
LNJP Hospital medical director found corona positive in delhi
મળતી માહિતી મજુબ અહીંયાના મેડિકલ ડિરેક્ટર સુરેશ કુમારને કોરોના પોઝિટિવ આવ્યો છે.