- વિશ્વ યુવા કૌશલ દિવસની આજે 5મી વર્ષગાંઠ, PM મોદી યુવાનોને કરશે સંબોધન
- પાયલટનું ભાજપમાં લેન્ડિંગ થવાની અટકળોનો અંત, કહ્યું- હું ભાજપમાં નહીં જાઉ
- વલસાડ જિલ્લામાં મૌસમનો કુલ 108 ઇંચ વરસાદ નોંધાયો
- ઝારખંડમાં 25 CRPF જવાન કોરોના પોઝિટિવ
- લદ્દાખમાં 14 કલાક ચાલી ભારત-ચીન સેના વાર્તા, ફિંગર એરિયાની સમજૂતી પર ચર્ચા
- નેપાળી PMના નિવેદનથી હિન્દુઓને દુ:ખ પહોંચ્યું: BJP નેતા વિજય જોલી
- કોર્ટની દખલ બાદ ટ્રમ્પ પ્રશાસનનો નિર્ણય, વિદેશી વિદ્યાર્થીના વિઝા પર નહીં લાગે પ્રતિબંધ
- ICC ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં ફેરફાર, ભારતના રેકિંગ પર કોઈ અસર નહીં
- આલિયા સિદ્દીકીએ પતિ નવાઝૂદ્દીન પર લગાવ્યો લગ્નેતર સંબંધનો આરોપ, કહ્યું- 'ડિલીવરી વખતે પણ મારી સાથે નહોતો'
- #HappyBirthdaySardarsingh : હૉકીના પૂર્વ કૅપ્ટન સરદારસિંહના જીવન વિશે કેટલાક રસપ્રદ વાતો...
TOP NEWS @11 AM : વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - રમત-ગમતનાસમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS