ઉદ્ધવ ઠાકરે ગુરૂવારે સાંજે 6 વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના શપથ લેવાના છે. આ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ઘણા લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે.
ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં કેજરીવાલ નહીં રહે હાજર - Kejriwal
નવી દિલ્હી: કેટલાક અંગત કારણોસર દિલ્હીનાં CM કેજરીવાલ ઉદ્ધવ ઠાકરેના મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદનાં શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકશે નહીં.
oath taking ceremony of Uddhav Thackeray
આદિત્ય ઠાકરેએ રૂબરૂ પહોંચી સોનિયા ગાંધી અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને નિમંત્રણ આપ્યું હતું.
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આ કાર્યક્રમમાં હાજર રહી શકશે નહીં. મળતી માહિતી મુજબ કેટલાક અંગત કારણોસર કેજરીવાલ ઉદ્ધવ ઠાકરેનાં શપથ ગ્રહણમાં હાજરી આપી શકશે નહીં.