ચાર સીટ આપું છું બોલો કરવું છે ગઠબંધન: રાહુલ ગાંધી - twitte
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ પર યુ-ટર્ન લેવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, તેઓ હજું પણ ગઠબંધન કરવા તૈયાર છે.
design photo
હકીકતમાં જોઈએ તો નવી દિલ્હીમાં સાત સંસદીય સીટ છે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં કહ્યું હતું કે, તેઓ ચાર સીટ છોડવા માટે તૈયાર છે, પણ કેજરીવાલે યુ-ટર્ન લઈ લીધો હતો.