ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કઠુઆમાં મહિલાનો નાની છોકરીને માર મારવાનો વીડિયો વાયરલ - કઠુઆમાં મહિલાનો નાની છોકરીને માર મારવાનો વીડિયો વાયરલ

કઠુઆઃ સોશિયલ મીડિયા પર થોડા દિવસથી એક મહિલા નાની છોકરીને માર મારી રહી હોવાનો વીડિયો વાયરલ થયો છે, અને આ વીડિયો ચોરી છુપે રીતે બનાવવામાં આવ્યો છે.

કઠુઆમાં મહિલાનો નાની છોકરીને માર મારવાનો વીડિયો વાયરલ

By

Published : Nov 18, 2019, 11:33 AM IST

આ વીડિયો વિશે વધારે જાણકારી મેળવતા આ વીડિયો કઠુઆ જિલ્લાના નગરી વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. નાની છોકરીને માર મારતી મહિલા તેની મા હોવાનું સામે આવ્યું છે અને આ વીડિયો બનાવનાર તેના પિતા છે. મળતી માહિતી પ્રમાણે પતિ-પત્નીનો ઝગડો થયો હોવાથી તેની મા પોતાની છોકરીને માર મારતી હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો તેના પતિએ સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો હતો. કઠુઆ પોલીસે ચાઇલ્ડ વેલફેયર કમિટીના કેસના આધારે મહિલા પર કેસ નોધી તપાસ હાથ ધરવામાં આવી છે.

કઠુઆમાં મહિલાનો નાની છોકરીને માર મારવાનો વીડિયો વાયરલ

નોંધ- વાયરલ થયેલા આ વીડિયોની ઈટીવી ભારત કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

ABOUT THE AUTHOR

...view details