ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કારગીલ વિજય દિવસઃ દિલ્હીના વિજય ચોકથી ઇન્ડિયા ગેટ સુધી યોજાઇ મેરેથોન - gujarati news

નવી દિલ્હીઃ કારગિલ વિજય દિવસને 20 વર્ષ પૂર્ણ થતાં રાજધાની દિલ્હીમાં વિજય ચૌકથી લઈ ઈન્ડિયા ગેટ સુધી દોડનું આયોજન કરાયું હતું. આ દરમિયાન આર્મીના કારગિલમાં શહીદ થયેલા જવાનોને યાદ કરવામાં આવ્યા હતા.

કારગીલ વિજય દિનને 20 વર્ષ પૂર્ણ, વિજય ચૌક પર શહીદોને કરાયા યાદ

By

Published : Jul 21, 2019, 10:13 AM IST

કારગીલ દિને યોજાયેલી દોડમાં જવાનોની સાથે સામાન્ય લોકો પણ જોડાયા હતા. આ દરમિયાન શહીદોને યાદ કરતા યુવાનોએ કહ્યું કે, તે ભવિષ્યમાં સેનામાં ભર્તી થવા માંગે છે. આ ખૂબ જ ગૌવરવાળી ક્ષણો છે જ્યારે તમામ લોકો વિજય ચૌક પર એકઠા થયા છે. જવાનો દેશ માટે બલિદાન આપતા હોય છે ત્યારે તેમના બલિદાનને યાદ કરવું જોઈએ.

આ દોડમાં કેટલાય જવાનો પોતાના બાળકો સાથે પહોંચ્યા હતા.

કારગીલ વિજય દિનને 20 વર્ષ પૂર્ણ, વિજય ચૌક પર શહીદોને કરાયા યાદ

ABOUT THE AUTHOR

...view details