આગામી લોકસભાની ચૂંટણી માટે હૈદરાબાદમાંથી મુખ્યપ્રધાનના દિકરી કે.કવિતા પણ લડવાના છે. તેલંગણામાં આગામી 11 એપ્રિલના રોજ મતદાન થવાનું છે જ્યાં 17 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે.
તેલંગણાના CM KCRના પુત્રી કવિતાએ ઉમેદવારી પત્ર ભર્યું - gujarati news
ન્યૂઝ ડેસ્ક: તેલંગણાના મુખ્યપ્રધાન કે,ચંન્દ્રશેખર રાવના પુત્રી કે.કવિતાએ આજે હૈદરાબાદની નિઝામાબાદ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભર્યું છે.
KCRના પુત્રી કવિથા
આપને જણાવી દઈએ કે, તેલંગણામાં હાલ TRSની સરકાર છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન કે.ચંન્દ્રશેખર રાવના પુત્રી કે.કવિતાએ પણ આજે TRS માંથી નોમિનેશન કર્યું છે.
Last Updated : Mar 22, 2019, 6:30 PM IST