JK- કુલગામમાં સુરક્ષા દળો અને આતંકીઓની વચ્ચે અથડામણ - army
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના તાજીપોરા અને મોહમ્મદપોરામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ છે. અત્યારે બંને તરફથી ફાયરીંગ શરૂ છે.
JK- કુલગામમાં સુરક્ષા દળો અને આતંકીઓની વચ્ચે અથડામણ
સુરક્ષા દળોએ મંગળવારે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના કરીમબાદ ગામનો ઘેરાવ કરીને શોધખોર અભિયાન શરૂ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે, આંતકવાદીઓની ગુસ્યા હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ મંગળવારે તડકેથી કરીમાબાદ ગામમાં ઘેરાવ કરીને શોધખોર અભિયાન શરૂ કરી દીધું હતુ.