ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: શોપિયાના એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર ,સર્ચ ઓપરેશન શરૂ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણની માહિતી મળી હતી. માહિતી મુજબ,એક આતંકીને સેનાએ મોતને ઘાટ ઉતારી દીધો છે.

By

Published : Jun 3, 2019, 7:58 AM IST

Updated : Jun 3, 2019, 9:42 AM IST

જમ્મુ-કાશ્મીર: શોપિયાના એન્કાઉન્ટરમાં એક આતંકવાદીની મોત ,સર્ચ ઓપરેશન ચાલુ

શોપિયા જિલ્લાના મોલુ-ચિત્ર ગામમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદીનું મોત થયું હતું.

જમ્મુ-કાશ્મીર: શોપિયાના એન્કાઉન્ટરમાં એક આતંકવાદીની મોત ,સર્ચ ઓપરેશન ચાલુ
Last Updated : Jun 3, 2019, 9:42 AM IST

ABOUT THE AUTHOR

...view details