પોલીસ અધિકારીઓએ જણાવ્યુ કે, મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ખાન સાહિબ ઇલાકામાં ચોકી બનીવી હતી. જ્યાથી એક વાહનને રોકીને સાકીબ અહમદ લોન નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે. તેની પાસેથી આપતિજનક સામગ્રી મળી આવી છે. તે વાગર ગામનો રહેવાસી છે.
જમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીની ધરપકડ - શાહિદ અહમદ ભટ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લા માથી આંતકવાદી સંગઠન જૈસ-એ-મોહમ્મદના એક આતંકવાદીની પોલીસે ધરપકડ કરી છે.
જમ્મૂ કાશ્મીરમાં જૈશનો સહયોગી પકડાયો
પોલીસે વધુમાં જણાવ્યુ હતુ કે લોન જૈસના આંતકવાદિઓને મદદ કરતો હતો. એક અન્ય ઘટનામાં પોલીસે શોપિયા જિલ્લામાં આંતકવાદિઓના ત્રણ સહયોગીઓને પકડી પાડ્યા છે. આ ત્રણેય ને હેફ વિસ્તારમાંથી સવારે ઝડપી પાડ્યા હતા.તેઓના નામ શાહિદ અહમદ ભટ, જહૂર અહમદ પદેર તેમજ બિલાલ અહમદ છે.
Last Updated : Feb 22, 2020, 7:47 AM IST