શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંધન કરવામાં આવ્યું હતું. જેમાં એક ભારતીય જવાન ઘાયલ થયો હતો. બુધવારે અનિલ થોમસ નામના જવાને સારવાર દરમિયાન શહીદી વ્હોરી છે.
જમ્મુ-કાશ્મીર: પાકિસ્તાને ફરી સીઝ ફાયરનું કર્યું ઉલ્લંઘન, જવાન શહીદ - પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય સેનાના જવાન અનિશ થોમસ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બુધવારે અનિલ થોમસે સારવાર દરમિયાન શહીદી વ્હોરી છે.
પાકિસ્તાને ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન
મહત્વનું છે કે, 15 સપ્ટેમ્બરે રાજૌરી જિલ્લામાં પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જેમાં અનિશ થોમસને ઈજા થઈ હતી. જેથી સારવાર દરમિયાન જવાન અનિશ થોમસનું મોત નીપજ્યું હતું.