શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ભારતીય સેના અને સંદિગ્ધ આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરુ થયાના સમાચાર છે. મળતી માહિતી મુજબ શોપિયાના પિંજોરા વિસ્તારની પોલીસ અને ભારતીય સેના સાથે મળીને એન્કાઉન્ટર ઓપરેશન પાર પાડી રહ્યાં છે.
જમ્મુ-કાશ્મીર: ભારતીય સેનાએ એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓને ઠાર માર્યા - સિક્યોરિટી ફોર્સ
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ભારતીય સેના અને સંદિગ્ધ આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરુ થયાના સમાચાર છે. મળતી માહિતી મુજબ શોપિયાના પિંજોરા વિસ્તારની પોલીસ અને ભારતીય સેના સાથે મળીને એન્કાઉન્ટર ઓપરેશન પાર પાડી રહ્યાં છે.
એન્કાઉન્ટર
આપને જણાવી દઈએ કે, રવિવારે શોપિયાના રેબન ગામમાં સેના અને આતંકીઓ વચ્ચે લાંબા સમય સુધી એન્કાઉન્ટર ચાલ્યું હતું જેમાં સેનાના જવાનોએ પાંચ આતંકી ઠાર માર્યા હતા.
Last Updated : Jun 8, 2020, 10:46 AM IST