નવી દિલ્હીઃ નિઝામુદ્દીન મરકજમાં મળેલા લોકો બાદ દિલ્હી પોલીસ એલર્ટ થઈ ગઈ છે. હવે દિલ્હી પોલીસ તમામ મંદિર, મસ્જિદ ગુરુદ્વારાની તપાસ કરી રહી છે.
નિઝામુદ્દીન જમાત બાદ દિલ્હી પોલીસ એલર્ટ, મંદિર-મસ્જિદ-ગુરુદ્વારામાં સઘન તપાસ - દિલ્હી પોલીસ
દિલ્હીના નિઝામુદ્દીન મરકજમાં મળેલા લોકો બાદ દિલ્હી પોલીસ એલર્ટ થઈ ગઈ છે. હવે દિલ્હી પોલીસ તમામ મંદિર, મસ્જિદ ગુરુદ્વારાની તપાસ કરી રહી છે.
નિઝામુદ્દીન જમાત બાદ દિલ્હી પોલીસ એલર્ટ, મંદિર, મસ્જિદ, ગુરુદ્વારામાં સઘન તપાસ
દિલ્હી પોલીસ તમામ મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારાની તપાસ કરી રહી છે. દેશમાં હાલ ચિંતાનો વિષય બન્યો છે કે, નિઝામુદ્દીનની જમાતમાંથી મળેલા લોકોમાં કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યાં હતાં. જેથી મુશ્કેલી વધી ગઈ છે.
હવે દિલ્હી પોલીસ તમામ મંદિરો, મસ્જિદો અને ગુરુદ્વારાનું ચેકિંગ કરી રહી છે. દિલ્હીના ઇન્દ્રલોક વિસ્તારમાં દિલ્હી પોલીસની ટીમો મંદિરો, મસ્જિદો અને ગુરુદ્વારોમાં જઈ હતી અને તપાસ કરી હતી કે, અંદર કેટલા લોકો છે, તેની તપાસ કરી હતી.