નવી દિલ્હી: સેનાએ કોરોના વાયરસને લઇને દેશમાં કટોકટી લગાવવની સંભાવનાને લગતા સોશિયલ મીડિયાના સમાચારને નકારી દીધા છે.
સેનાના અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે કોરોના વાયરસને પગલે રાષ્ટ્રીય કેડેટ કોર અને રાષ્ટ્રીય સેવા યોજના હેઠળ સ્વયંસેવકોની મદદ લેવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી.