ભારતીય સશસ્ત્ર દળોએ કર્યું બુલસ્ટ્રાઈક અભ્યાસનું પ્રદર્શન - forces
નવી દિલ્હીઃ ભારતીય સશસ્ત્ર દળે બુલસ્ટ્રાઈક પરીક્ષણનું સફળ પ્રદર્શન કર્યું છે. સશસ્ત્ર દળ દ્વારા આ પરીક્ષણ અંદમાન-નિકોબારના ટેરેસા ટાપુ પર કરવામાં આવ્યું છે.
bullstrike
આ પરીક્ષણની ઉદ્દેશ કંપની સ્તરના હવાઈ સંચાલક દ્વારા સંયુક્ત સંચાલન ક્ષમતાને દર્શાવવાનું હતું. 9 મેના રોજ ત્રણ દળોના 170 સૈનિકોએ કૉમ્બૈટ ફ્રી ફૉલ અને સ્ટેટિક લાઈન મોડ ડ્રૉપ ઑપ્સનું પ્રદર્શન શરૂ કર્યું હતું.
Last Updated : May 14, 2019, 12:50 PM IST