નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસનો રેકોર્ડ બ્રેક 97,570 નવા કેસ નોંધાયા છે. તે જ દિવસે દેશભરમાં 1,201 મૃત્યુ થયા હતા.
દેશભરમાં આ જીવલેણ કોરોનાથી મૃત્યુઆંક વધીને 77,472 પર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી હતી.
કોરોના અસરગ્રસ્ત રાજ્યોની સ્થિતિ
- સંક્રમિત લોકોની દ્રષ્ટિએ ટોચના પાંચ રાજ્યો
રાજ્ય | કુલ ડેટા |
મહારાષ્ટ્ર | 10,15,681 |
આંધ્રપ્રદેશ | 5,47,686 |
તમિલનાડુ | 4,91,571 |
કર્ણાટક | 4,40,411 |
ઉત્તર પ્રદેશ | 2,99,045 |
- સૌથી વધુ મૃત્યુદરના ટોચના 5 રાજ્યો (ગુરુવારે સવારે 8 વાગ્યા સુધી)
રાજ્ય | મૃત્યુ |
મહારાષ્ટ્ર | 28,724 |
તમિલનાડુ | 8,231 |
કર્ણાટક | 7,067 |
આંધ્રપ્રદેશ | 4,779 |
દિલ્હી | 4,687 |
1,10,000 થી વધુ કેસવાળા રાજ્યો