કર્ણાટકમાં રાજ્યમંત્રી અનંતકુમાર હેગડેનો વિજય, ભાજપને 25 બેઠક, કોંગ્રેસ 2,અન્યના ફાળે 1 - election result
કર્ણાટકઃ કર્ણાટકમાં લોકસભાની કુલ 28 બેઠકો છે. 2014ની ચૂંટણીમાં 17 બેઠકો ભાજપના ફાળે તો 9 કોંગ્રેસ અને 2 જેડીએસના ફાળે ગઈ હતી.
કર્ણાટકમાં રાજ્યમંત્રી અનંતકુમાર હેગડેનો વિજય
2019ની લોકસભા ચૂંટણીમાં તૂમકૂર બેઠક પરથી યુપીએ ગઠબંધનના ઉમેદવાર અને પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાનો કારમો પરાજય થયો છે. બીજીતરફ ભાજપના ઉમેદવાર અને કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રી અનંતકુમાર હેગડેનો વિજય થયો છે.
પાર્ટી | જીત |
ભાજપ | 25 |
કોંગ્રેસ | 2 |
અન્ય | 1 |
કુલ | 28 |