બંગાળમાં ઘણી જગ્યાઓ પર EVM સર્જાઈ ખામી - evm machine
કોલકાતાઃ લોકસભા ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કા હેઠળ પશ્ચિમ બંગાળમાં 9 બેઠક પર મતદાન ચાલું છે. તે દરમિયાન રાજ્યની સંસદીય બેઠકો પર EVM મશીનો ખરાબ હોવાના સમાચાર મળી રહ્યા છે.
bangal
જેમાં રાજ્યની બસીરહત, ડાયમંડ હાર્બર, ઉત્તર અને દક્ષિણ કોલકાતા સંસદીય બેઠકો પર EVM મશીનો ખરાબ હોવાના સમાચાર મળી રહ્યા છે.