વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને કરેલા સંબોધનના મુખ્ય મુદ્દાઓની એક જલક...
1-3.5 લાખ કરોડ જળ જીવન મિશન પર ખર્ચ થશે
2- ખેડૂતો અને વેપારીઓ માટે પેન્શનની વ્યવસ્થા
3- દિવાળી પર કાપડી થેલી ભેટ આપો
વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને કરેલા સંબોધનના મુખ્ય મુદ્દાઓની એક જલક...
1-3.5 લાખ કરોડ જળ જીવન મિશન પર ખર્ચ થશે
2- ખેડૂતો અને વેપારીઓ માટે પેન્શનની વ્યવસ્થા
3- દિવાળી પર કાપડી થેલી ભેટ આપો
4- દેશમાં હવે ત્રણેય સેનાના એક જ પ્રમુખ
5- 370 અને 35-A હટાવી સરદાર પટેલનું સપનું સાકાર કર્યું
6- ભ્રષ્ટાચાર ઉઘઈની માફક દેશને કોરી ખાઈ છે
7 દેશવાસી સાથ આપશે તો 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા ઊભી કરીશું