બજેટમાં સ્વચ્છ ભારત મિશન અંગે આ મોટી જાહેરાતો, જુઓ એક ક્લીક પર - નિર્મલા સીતારમણ
ન્યુઝ ડેસ્ક: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજુ કર્યુ હતું. જેમાં કેટલીક મહત્વની જાહેરાત કરી હતી, ત્યારે તેમાં સ્વચ્છ ભારત મિશનની પણ જાહેરાત કરી હતી.
બજેટ 2020-21: સ્વચ્છ ભારત મિશન અંગે કેટલીક મહત્વની જાહેરાત માટે અહીં ક્લીક કરો
સ્વચ્છ ભારત મિશન
- સ્વચ્છ ભારત મિશન માટે રૂ. 12,300 કરોડ
- અમારી સરકાર ઓડીએફ પ્લસ માટે પ્રતિબદ્ધ
- સ્વચ્છ ભારત મિશન માટે રૂ. 12,300 કરોડની ફાળવણી
- જળજીવન મિશન માટે 3.6 કરોડ રૂપિયાની ફાળવણી
- અંતર્ગત સ્થાનિક સ્તર પર જળ સંશાધનોનું કામ થશે.
- 10 લાખથી વધારે વસ્તી વાળા શહેરો પર અમારુ ફોક્સ રહેશે.