બજેટ 2020-21: બજેટમાં રેલવેની મહત્વની જાહેરાત, અહીં ક્લીક કરો... - નાણાપ્રધાન
નાણાપ્રધાન નિર્મલા સીતારમને સંસદમાં આજે બજેટ રજુ કર્યુ હતું. જેમાં કેટલાક મહત્વના વિકાસના કામો રજુ કર્યા હતાં જેમાંના એક રેલ્વે ક્ષેત્રે પણ વિકાસલક્ષી જાહેરાત કરી હતી. જે આ મુજબ છે.
બજેટમાં રેલવેની મહત્વની જાહેરાત
બજેટમાં રેલવે માટે મહત્વની જાહેરાત
- 27 હજાર કિલોમીટરના ટ્રેકનું ઈલેક્ટ્રિફિકેશન થશે
- 150 ટ્રેન પીપીપી મોડલથી ચલાવવાનો નિર્ણય
- તેજસ જેવી ટ્રેનોની સંખ્યામાં વધારો કરાશે
- 550 રેલવે સ્ટેશનો પર વાઈફાઈની સુવિધા અપાઈ છે
- 4 રેલ્વે સ્ટેશન અને 140 ટ્રેન પીપીપી ધોરણે વિકસાવાશે
- ત્રણ નવા એક્સપ્રેસ વે બનશે, 2023 સુધીમાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેનું કામ પૂર્ણ કરાશે
- અમદાવાદ- મુંબઇ વચ્ચે વધુ હાઈ સ્પીડ ટ્રેન શરૂ કરવામાં આવશે
- 550 સ્ટેશનો પર વાઈફાઈ સેવા શરૂ કરાશે
- તેજસ જેવી નવી ટ્રેન શરૂ કરાશે, આ નવી ટ્રેનોથી પ્રવાસન સ્થળોને જોડવામાં આવશે
- રેલવે ટ્રેકને સમાંતર રેલવેની જ જમીન પર સોલાર પેનલ નાંખીને વીજળી ઉત્પન્ન કરાશે, 27 હજાર કિમી ટ્રેકનું ઈલેક્ટ્રિફીકેશન કરાશે
Last Updated : Feb 1, 2020, 7:06 PM IST