નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ સુખોઈ-30 લડાકુ વિમાનથી ડીઆરડીઓ દ્વારા વિકસિત બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
ભારતીય વાયુસેનાએ સુખોઈ-30 વિમાન દ્વારા બ્રહ્મોસ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું - ડીઆરડીઓ
ભારતીય વાયુસેનાએ સુખોઈ-30 લડાકુ વિમાનથી સફળતાપૂર્વક બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે.
ભારતીય વાયુસેનાએ સુખોઈ-30 વિમાન દ્વારા બ્રહ્મોસ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
આ પરીક્ષણ માટે લડાકુ વિમાન સુખોઈ-30ને પંજાબના એક એરબેઝથી ઉડાન ભરી હતી અને હવામાં તેનું રિફ્યુઅલ કર્યા બાદ બંગાળની ખાડીમાં સુખોઈ-30 પહોંચ્યું હતું. આ મિસાઇલનું આ બીજુ સફળ પરીક્ષણ છે.
હવામાં રિફ્યુઅલ કર્યા બાદ મિસાઈલને બંગાળની ખાડીમાં બપોરે 1.30 વાગ્યે લક્ષ્યને નિશાન બનાવવામાં આવ્યું હતું.