ગુજરાત

gujarat

By

Published : Mar 14, 2019, 1:54 PM IST

ETV Bharat / bharat

14 માર્ચનો ઈતિહાસઃ મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનનો જન્મ, હાંકિગનું નિધન

નવી દિલ્હીઃ ઈતિહાસમા 14 માર્ચની તારીખ વિજ્ઞાનના ઈતિહાસ માટે ખુબજ ખાસ છે. આ દિવસે સાપેક્ષતાનો સિદ્ધાંતા અને ઉર્જાનો સંબંધ જણાવનાર મહાન વૈજ્ઞાનિક અલ્બર્ટ આઈન્સ્ટાઈનનો જન્મ થયો હતો, અને સાથે જ આંતરિક્ષ ભૌતિકીનો નવો સ્વરુપ દેનાર બીજા મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હાકિંગનું નિધન પણ આજ તારિખે થયુ હતું. બંને વૈજ્ઞાનિકોનું મહાન સંશોધનને નિશ્ચિત રીતે સ્વીકારવામાં આવ્યું હતું.

fili photo


હાકિંગએ ફક્ત વીલચેર પર બેઠા-બેઠા જ ક્વોન્ટમ ગ્રેવીટી અને બ્રહ્માણ્ડ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો, અને આઈન્સ્ટીન ત્યારે દુનિયાના સોથી મહાન સૌદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી બન્યા હતા.

આ દિવસે આ બે ધટના સીવાયની પણ બીજી મહત્વપૂર્ણ ધટનાઓ જાણો......

  • 1883: મહાન અર્થશીસ્ત્રી કાર્લ માક્સનું નિધન.
  • 1905: ફ્રાંસીસી સમાજશાસ્ત્રી દાર્શનિક અને પત્રકાર રેમંડ આરોંનો જન્મ.
  • 1913: સલયાલી લેખક શંકરન કુટ્ટી પોટ્ટેક્કટનો જન્મ.
  • 1931: પહેલી બોલતી ભારતીય ફિલ્મ "આલામઆરા"નું પ્રદર્શન થયુ હતું.
  • 1939: સ્લોવાકિયાએ આજાદીની ધોષણા કરી હતી.
  • 1963: પ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાની અને રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચુકેલા જયનારાયણ વ્યાસનું નિધન.
  • 1965: પ્રસિદ્ઘ ભારતીય ફિલ્મ અભિનેતા આમિર ખાનનો જન્મ.
  • 1963: સોનિયા ગાંધી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રસની અધ્યક્ષ બન્યા હતા.
  • 2013: શી ચિનપિન્ગએ ચીનની સતા સંભાળી હતી.
  • 2016: રુસે સીરિયાથી પોતાની સેના પાછી બોલાવાનો આદેશ આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details