નવી દિલ્હી: દેશમા કોરોના સકંટ ઘેરાતું જાય છે, ત્યાં દિલ્હીમાં રવિવારે લગાતાર ચોથા દિવસે 1 હજારથી વધુ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
દિલ્હીમાં આજે રેકોર્ડ તોડ 1295 પોઝિટિવ કેસ, કુલ દર્દી 19 હજારને પાર - દિલ્હીમાં આજે રેકોર્ડ તોડ 1295 પોઝિટિવ કેસ
દિલ્હીમાં આજે રેકોર્ડ તોડ 1295 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી કુલ દર્દીઓની સંખ્યા 19 હજાર પાર પહોંચી ગઈ છે.
દિલ્હીમાં આજે રેકોર્ડ 1295 પોઝિટિવ કેસ, કુલ દર્દી 19 હજારને પાર
દિલ્હીમાં આજે સૌથી વધારે 1295 દર્દી નોંધાયા અને 13ના મોત થયા છે. રાજધાનીમાં અત્યારે 19 હજાર 844 સંક્રમિત છે અને 473 લોકોએ જીવ ગુમાવ્યો છે.
મહત્વનું છે કે, કેન્દ્રની ગાઇડલાઇન આવ્યા બાદ રાજ્યોએ સંક્રમણની સ્થિતિ જોતા લોકડાઉન લંબાવવાનું શરૂ કર્યું છે. અત્યારે મહારાષ્ટ્ર, તમિલનાડુ અને પંજાબમાં 30 જૂન સુધી લોકડાઉન લાગૂ રહેશે.