આસમમાં 6 લોકોના મોત થયા છે. ત્યારે અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમમાં વરસાદના કારણે 2 લોકોના મૃત્યુ થયા છે.
મિઝોરમમાં ભારે વરસાદના કારણે આવેલા ભયાનક પુરમાં 300 ઘર ડૂબી ગયા હતાં.
આસમમાં 6 લોકોના મોત થયા છે. ત્યારે અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમમાં વરસાદના કારણે 2 લોકોના મૃત્યુ થયા છે.
મિઝોરમમાં ભારે વરસાદના કારણે આવેલા ભયાનક પુરમાં 300 ઘર ડૂબી ગયા હતાં.
બ્રમ્હપુત્ર અને તેની સાથે જોડાણ ધરાવનારી નદીઓના પાણીથી અસમ રાજ્યમાં 33 જિલ્લામાં પુરની સ્થિતિ ગંભીર છે. જ્યાં પુરના કારણે 6 લોકોના મૃત્યુ થયા છે. અને 8.7 લાખ લોકો પ્રભાવિત થયા છે.
પરંતુ રાજધાની દિલ્હી હજુ પણ વરસાદની રાહમાં છે. રાજધાનીમાં 15 અને 16 જુલાઇના રોજ વરસાદની આશા સેવાઇ રહી છે.