ગુજરાત

gujarat

UPના બરેલીમાં સર્જાયા ભાઈચારાના દ્રશ્યો, હજયાત્રિકોને હિંન્દુઓએ માળા પહેરાવી આપી વિદાય

By

Published : Jul 27, 2019, 12:32 PM IST

Updated : Jul 27, 2019, 1:05 PM IST

બરેલીઃ ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં હિન્દુ-મુસલમાન વચ્ચે ખુબ સરસ ભાઈચારાના દ્રશ્યો જોવા મળ્યા હતા. અત્યાર સુધીનો સૌથી મોટો હજયાત્રીકોનો જથ્થો બરેલી જંક્શનથી રવાના થયો છે.

bareilly

આ અવસર પર બરેલી હજ કમિટીના સંસ્થાપક પમ્મી ખાં વારસી પણ હાજર રહ્યા હતા. હજયાત્રિઓ પર ફૂલ વરસાવવામાં આવ્યા હતા.

હજ યાત્રિકોનો જથ્થો રવાના

બરેલી જંક્શનથી શુક્રવારે લગભગ 500થી વધુ જથ્થો રવાના થયો છે.

આ અવસરે ખુબ મોટી સંખ્યામાં લોકો હજયાત્રા કરવા રવાના થયા છે.

બરેલી હજ કમિટીના સંસ્થાપક પણ આ અવસરે હાજર રહ્યા હતા.

પૂર્વ સપા વિધાયક અતાઉર્રરહમાને હજ યાત્રા માટે ટિપ્સ આપી હતી.

હજ યાત્રાને વિદા કરવા આવેલા સરદાર હરજીત સિંહ, મોટી શુક્લ, શિવ કુમાર જયસ્વાલે પણ બધાને અભિનંદન પાઠવ્યા હતા.

Last Updated : Jul 27, 2019, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details