ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સાવધાન ભ્રષ્ટ અધિકારીઓ, સરકાર ભ્રષ્ટ અધિકારીઓ પર સખ્ત કાર્યવાહી કરવા જઈ રહ્યું છે

નવી દિલ્હી: સરકારે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરી છે. તે હેઠળ કેન્દ્રએ ભ્રષ્ટ કર્મચચારીઓને બહારનો રસ્તો બતાવવા બેંન્ક, સાર્વજનીક ઉપક્રમો ઉપરાંત બધા જ વિભાગોમાં તેના કર્મચારીઓની સેવા રેકોર્ડની સમીક્ષા કરવાનુ કહ્યુ છે.

મોદી સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ સખ્ત, જઇ શકે છે નોકરી

By

Published : Jun 21, 2019, 10:33 PM IST

મંત્રાલયે કેંન્દ્ર સરકારના તમામ વિભાગો અને કર્મચારીઓના કામકાજની સમીક્ષા નિયમ કાયદાથી કરે સાથે ખાતરી કરતા કહ્યું કે કોઇ સરકારી કર્મચારી વિરૂદ્ધ બળજબરીપૂર્વક સેવાનિવૃતિ કાર્યવાહી મનમાની ન થાય.

સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે મંત્રાલયો, વિભાગોનો આગ્રહ છે કે સાર્વજનિક ઉપક્રમો, બેેંન્કો અને સ્વાયત સંસ્થા સહીત વહીવટી નિયંત્રણમાં આવનારા વિભાગોના કર્મચારીઓના કામકાજને 'કાયદા કાનૂન અને સાચી ભાવના' અનુસાર સમીક્ષા કરે.

આદેશ અનુસાર બધા જ સરકારી સંગઠનો પ્રત્યેક મહીનાની 15મી તારીખે નિયત ફોર્મેટમાં રિપોર્ટ આપવાનું કહ્યું છે. જેની શરૂઆત 15 જુલાઇ 2019થી થશે.

આ નિયમ સરકારને જનહિતમાં એ સરકારી કર્મચારીને સેવાનિવૃત કરવાની મંજુરી આપવાની જવાબદારી શંકાસ્પદ છે જે કામની બાબતમાં કાચા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં સંબોધન કરતા ગરૂવારે જણાવ્યું હતુ કે સાર્વજનિક જીવન અને સરકારી સેવાઓથી ભ્રષ્ટાચાર દુર કરવાનુ અભિયાન ચલાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details