મહારાષ્ટ્રમાં સરકાર નિયુક્તિઃ રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીસને આમંત્રણ આપ્યુ - bjp news
મુંબઈઃ મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવા માટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને આમંત્રણ પાઠવ્યુ છે.
bhajap news
મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવા માટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને આમંત્રણ પાઠવ્યુ છે. દેવેન્દ્ર ફડવણીસ પાસે 11 નવેમ્બર સુધી બહુમતિ સાબિત કરવાનો સમય હશે. આ વચ્ચે શિવસેના સરકારમાં જોડાવા માટે તૈયાર થઈ જાય છે કે પછી ભાજપ કોઈ બીજો કીમિયો અપનાવે છે તે જોવું રહ્યું.