હૈદરાબાદઃ દુનિયાભરમાં કોરોના વાઇરસ COVID-19ની મહામારીએ લાખો લોકોની જાન લીધી છે. ગયા ડિસેમ્બરમાં કોરોનાની મહામારીનો પહેલો કેસ આવ્યો હતો. જેણે 6 લાખ 92 હજાર કરતા પણ વધારે લોકોના જીવ લીધા છે. દુનિયભરમાં 18,236,624 કરતા પણ વઘારે લોકો કોરોનાની ઝપેટમાં છે.
કોરોના વૈશ્વિક આંકડાઃ વિશ્વભરમાં 6.92 લાખથી વધુ લોકોનાં મોત - More than 6.92 million people worldwide die from corona
કોરોનાની મહામારીએ 6 લાખ 92 હજાર કરતા પણ વધારે લોકોના જીવ લીધા છે. દુનિયાભરમાં 18, 236, 624 કરતા પણ વઘારે લોકો કોરોનાની ઝપેટમાં છે.
વૈશ્વિક આંકડાઃ વિશ્વભરમાં 6.92 લાખથી વધુ લોકોનાં મોત
દુનિયાભરમાં 18,236,624 લોકો કોરોનાના સંક્રમણમાં આવ્યા હોવાની પુષ્ટી થઇ છે. આ કોરોનાનો ઓકંડો સતત વધી રહ્યો છે. દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત 11,446,955 કરતા પણ વધારે લોકો સ્વસ્થ થઇ ચુક્યાં છે. દુનિયાભરમાં 6,096,847કરતા વધારે કેસ હાલ એક્ટિવ છે.