ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગૌતમ ગંભીરે અંદાજે 3 લાખથી વધુ વોટથી મેળવી જીત, ગૌતમ ગંભીરે પ્રથમ દાવમાં મેળવી ભવ્ય જીત - delhi

નવી દિલ્લી : રાજધાનીની VIP લોકસભા બેઠક અટલે કે પૂર્વ દિલ્લીમાં ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે ભવ્ય જીત મેળવી છે.

ગૌતમ ગંભીરે અંદાજે 3 લાખથી વધુ વૉટથી મેળવી જીત

By

Published : May 24, 2019, 8:09 AM IST

પ્રથમ વખત BJPની ટિકીટ પર લોકસભાની ચૂંટણી ગૌતમ ગંભીર લડી રહ્યા હતા. ક્રિકેટરથી નેતા બનેલા ગૌતમ ગંભીરને અંદાજે 3 લાખથી વધુ વોટથી જીત મેળવી છે. તો પૂર્વ દિલ્હી લોકસભા સીટ પર બીજા નંબરે કોંગ્રેસના ઉમેદવાર અરવિંદર સિંહ લવલી રહ્યા હતા. તેમજ ત્રીજા સ્થાને આમ આદમી પાર્ટીની ઉમેદવાર આતિશી રહી હતી. ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઉમેદવાર આતિશીએ ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર પર ગંભીર આરોપ લગાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details