જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં આતંકવાદીઓએ ગ્રનેડથી હુમલો કર્યો છે. આ હુમલામાં 15 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં એકની સ્થિતિ ગંભીર હોવાની વિગતો સામે આવી છે.
શ્રીનગરમાં આતંકીઓનો ગ્રેનેડ હુમલો, 1નું મોત, 15 ઘાયલ - શ્રીનગર ન્યુઝ
શ્રીનગરઃ રાજધાની શ્રીનગરમાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં 15 લોકો ઘાયલ થયા છે. જ્યારે 1નું મોત થયાનું સામે આવ્યું છે.
rtrt
અહીં મોટી સંખ્યામાં સૈન્યબળ ખડકી દેવાયુ છે અને સેનાએ સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું છે. સ્થાનિકોના જણાવ્યાનુસાર આ હુમલો એવા સમયે થયો જ્યારે અહીં બજાર ખુલ્લા હતા અને લોકો મોટી સંખ્યામાં ઘરની બહાર હતા.
Last Updated : Nov 4, 2019, 4:33 PM IST