ગગનયાન-2 પ્રોજેક્ટની 75માં સ્વાતંત્ર પર્વે કરાશે શરૂઆત - ગગનયાન 2 લોન્ચ
નવી દિલ્હીઃ 75માં સ્વતંત્રતા દિવસ સુધીમાં ગગનયાન-2 પ્રોજેક્ટના પ્રારંભ સંદર્ભે ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કિરણ કુમારે વાત કરી હતી. તેઓએ કહ્યું કે, 75માં સ્વતંત્રતા દિવસ સુધીમાં ગગનયાન-2 પ્રોજેક્ટના પ્રારંભ કરવામાં આવશે.
Etv Bharat
ગગનયાનનો હેતુ વિશ્વભરના લોકોને જોડવાનો પ્રયાસ કરવાનો છે. ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કિરણ કુમારે ગુંટૂર જિલ્લાના અમરાવતીમાં SRM ટેક્નિકલ મહોત્સવમાં ભાગ લીધો હતો અને કહ્યું હતું કે, ચંદ્રયાન 2 નું સારુ પ્રક્ષેપણ થયું હતું. તેમણે કહ્યું કે, આ પ્રયોગ ચંદ્રને ટ્રેક અને પાણીને શોધવા માટે ઉપયોગી થશે.
Last Updated : Sep 29, 2019, 2:31 PM IST