સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એસ.એ. બોબ્ડે અને ન્યાયમૂર્તિ અભય મનોહર સાપરેની બેંન્ચે 6 વકીલોની સંમતિ બાદ જૈનને લોકપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. આ 6 વકીલોનું નામ પી.એસ.નરસિંહા દ્વારા સૂચવવામાં આવ્યું હતું.
પૂર્વ ન્યાયાધીશ જૈનની BCCIના લોકપાલ તરીકે નિમણૂક - gujarati news
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુરુવારનાં રોજ પૂર્વ ન્યાયધીશ ડી.જે જૈનની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના લોકપાલ પદે નિમણૂક કરવામાં આવી છે. BCCIમાં વહીવટી મુદ્દાઓને કારણે જૈને આ જવાબદારી સંભાળવા આપી છે.
BCCI
સુપ્રીમ કોર્ટનાં જજ નરસિંમ્હાના સૂચન બાદ પ્રશાસક સમિતિના ત્રીજા સભ્યનું નામ પણ જાહેર થઈ શકે છે. ત્રીજા સભ્યનું નામ ગુરુવારે નક્કી થવાની શક્યતા છે.