મુંબઈ : શહેરના કટલરી માર્કેટ વિસ્તારમાં જુમ્મા મસ્જિદની પાસે આવેલી ઈસ્માઈલ બિલ્ડિંગમાં રવિવાર રાત્રે આગ લાગી હતી. આગ બિલ્ડિંગના પ્રથમ માળે લાગી હતી. ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી રેસ્કયુ ઓપરેશન શરુ કર્યું છે.
મુંબઈની જુમ્મા મસ્જિદ પાસે ઈસ્માઈલ બિલ્ડિંગમાં આગ, ફાયર બ્રિગેડની 5 ગાડી ઘટના સ્થળ પર - નેશનલસમાચાર
રાજધાની મુંબઇના કટલરી માર્કેટ બજારના ઇસ્માઇલ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.આગ લાગેલી બિલ્ડિંગ 11 વર્ષ જૂની છે.
મુંબઈ
આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ લાગેલી બિલ્ડિંગ 11 વર્ષ જૂની છે.