નવી દિલ્હી : રાજધાની દિલ્હીના કડકડડૂમાં સ્થિત આદિત્ય મોલમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના પર પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ કર્યો હતો.
દિલ્હીના કડકડડૂમાના આદિત્ય મોલમાં લાગી આગ,8 ફાયર ફાઇટર હાજર - દિલ્હીના સમાચાર
રાજધાની દિલ્હીના કડકડડૂમાં સ્થિત આદિત્ય મોલમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના પર પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ કર્યો હતો.જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ નોંધાઇ નથી.
મોલમાં લાગી આગ
ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મજબ,આ આગ સવારે 7.50 વાગ્યે લાગી હતી.ફાયર વિભાગને આ ઘટનાની જાણ થતા ફાયરની 8 ગાડીયો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.