હાલમાં આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. 5 ફાયરની ગાડીઓ તથા 30થી વધારે અધિકારીઓ આગ પર કાબૂ મેળવવા પ્રયાસો કરી રહ્યા છે.
ચેન્નાઈમાં કાર પાર્કિંગમાં લાગી ભીષણ આગ, 200 ગાડીઓ બળીને ખાક - Gujarati news
ચેન્નાઈ: ચેન્નાઈ શહેરમાં આવેલા પોરુર વિસ્તારમાં એક પ્રાઈવેટ કાર પાર્કિંગમાં ભીષણ આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. આગમાં લગભગ 200 ગાડીઓ બળીને ખાક થઈ ગઈ છે. ફાયરના જવાનો હાલ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે.
sadads
આગ એટલી વિકરાળ હતી કે, હવામાં કાળા વાદળા થઈ ગયા હતા. પોલીસ હાલમાં આ વિસ્તારમાંથી લોકોને ખાલી કરવામાં લાગી ગઈ છે.