ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોલકાતાના બેલાઘાટમાં બ્લાસ્ટ, કોઈ જાનહાની નહી - West Bengal

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના બેલાઘાટ વિસ્તારમાં બ્લાસ્ટ થયો છે. બેલાઘાટ ગાંધીધામ ફ્રેન્ડ્સ સર્કલ ક્લબના છતના એક ભાગમાં બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટનું કારણ હજુ જાણવા મળ્યુ નથી. અત્યારે કોઈ જાનહાનિ કે કોઇને ગંભીર ઇજા થઇ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી.

બેલાઘાટમાં બ્લાસ્ટ
બેલાઘાટમાં બ્લાસ્ટ

By

Published : Oct 13, 2020, 10:26 AM IST

કોલકાતા : પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના બેલાઘાટ વિસ્તારમાં બ્લાસ્ટ થયો છે. બેલાઘાટ ગાંધીધામ ફ્રેન્ડ્સ સર્કલ ક્લબના છતના એક ભાગમાં બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટનું કારણ હજુ જાણવા મળ્યું નથી. અત્યારે કોઈ જાનહાનિ કે કોઇને ગંભીર ઇજા થઇ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી.

(અપટેડ ચાલુ)

ABOUT THE AUTHOR

...view details