Etv Bharat: સત્તાવાર જાહેરાત: 5 કોંગી ધારાસભ્યોએ આપ્યા રાજીનામાં
By
Published : Mar 16, 2020, 7:35 AM IST
| Updated : Mar 16, 2020, 2:24 PM IST
news
સુરત
- સચિન જીઆઇડીસી વિસ્તારમાં આગની ઘટના
- પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી આગ
- ગોડાઉન બંધ હતુ
- ફાયર વિભાગની ટિમ પહોંચી ઘટના સ્થળે
સુરત
- વરાછા કુબેર પાર્કની ઘટના
- સોસાયટીને અડીને આવેલી ખાડીમાં બાળક ગરકાવ
- 7 વર્ષનો બાળક પહેલા માળેથી રમતા રમતા પડ્યો
- ફાયરની ટિમ ઘટના સ્થળે
- મનપાની બેદરકારી આવી સામે
ગાંધીનગર
- ગુજરાત વિધાનસભા અધ્યક્ષની સત્તાવાર જાહેરાત
- કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં
- વિધાનસભા અધ્યક્ષે તમામ રાજીનામા સ્વીકાર્યા
સુરત
- સુરતમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો
- યુવાન લંડનથી સુરત લવાયો
- યુવાનને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રખાયો
- આરોગ્ય અધિકારી થયા દોડતા
રાજકોટ
- રાજકોટ જીપીસીબીના પૂર્વ અધિકારી અતુલ ગઢિયાએ કરી આત્મહત્યા
- રાજકોટ કાલાવડ રોડ પર અન્ડરબ્રિજ પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી કરી આત્મહત્યા
ઓરિસ્સા
- ઓરિસ્સાના ભુવનેશ્વરમાં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો
- તાજેતરમાં જ આ યુવાન ઈટાલીથી ભારત પરત ફર્યો હતો
ગાંધીનગર
- ગાંધીનગરમાં કોરોના વાઇરસની અસર
- મહેસુલ પ્રધાન કૌશિક પટેલ માસ્ક પહેરીને પહોંચ્યા વિધાનસભા
- કૌશિક પટેલ પહેલા પ્રધાન કે જે માસ્ક પહેરીને વિધાનસભા પહોંચ્યા
ઉત્તરપ્રદેશ
- ઉત્તરપ્રદેશમાં 11 જિલ્લાઓમાં મોલ અને સિનેમા હોલ બંધ
- કોરોના વાઈરસને લીધે 31 માર્ચ સુધી રહેશે બંધ
- કોરોનાનો કહેર વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે
Last Updated : Mar 16, 2020, 2:24 PM IST