શ્રીનગર. જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. મળતી માહિતી મુજબ કુલગામના યમરાચ વિસ્તારમાં ફાયરિંગ ચાલી રહી છે. સમાચાર અનુસાર બુધવારે મોડી રાતથી ફાયરિંગ ચાલુ રહ્યું હતું.
કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ - latest new of jmmu-ke
કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. મળતી માહિતી મુજબ, મોડી રાતથી સેનાએ ઘણા આતંકીઓ અને સુરક્ષાદળ વચ્ચે ગોળીબારી થઈ હતી.
Encounter
મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોની સાથે જમ્મુ કાશ્મીર પોલીસ પણ આ કામગીરીમાં સામેલ છે. આ માહિતી કાશ્મીર ઝોન પોલીસે આપી છે. તાજેતરમાં જ કાશ્મીરનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને હિજબુલ મુજાહિદ્દીનના ટોચના રિયાઝ નાયકુ પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.