કુલગામ (જમ્મુ અને કાશ્મીર): કુલગામ જિલ્લાના ડી.એચ. પોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હોવાનું કાશ્મીર ઝોન પોલીસે શનિવારે જણાવ્યું હતું.
J-Kના કુલગામમાં આતંકી અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબાર - કુલગામ ન્યૂઝ
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં હાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો છે.
Kulgam
હાલમાં એન્કાઉન્ટર ચાલુ છે. જૈશ-એ-મોહમ્મદ (જેએમ) કમાન્ડર સજાદ નવાબ ડારને તટસ્થ કર્યાના દિવસ બાદ સોપોરના એન્કાઉન્ટરમાં કરાયું છે. જો કે, હજુ સુધી કોઈ જાનહાનિની ખબર સામે આવી નથી.