લખનઉ: રમજાનનો મહિના હવે પુર્ણ થવાના આરે છે, એવામાં ઈદના ચાંદને નિહાળવા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. શનિવારે 23 મે ના રોજ ઈદનો ચાંદ જોયા બાદ ઈદની ઉજવણી કરવામાં આવશે.
લખનઉઃ 23 મેના રોજ ઈદના ચાંદને નિહાળી શકાશે
રમજાનનો મહિના હવે પુર્ણ થવાના આરે છે, એવામાં ઈદના ચાંદને નિહાળવા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. શનિવારે 23 મે ના રોજ ઈદનો ચાંદ જોયા બાદ ઈદની ઉજવણી કરવામાં આવશે.
lucknow
કોરોના વાઈરસને લીધે ઈદની ઉજવણીમાં ફિકાસ જોવા મળશે. પરંતુ ઈદના ચાંદના દર્શન કરાવ સૌથી કોઈ અધીરા બન્યાં છે. 23 મેના રોજ ઇદનો ચંદ્ર જોઇ શકાશે. ત્યાર બાદ 24 મે ના રોજ ઈદની ઉજવણી કરવામાં આવશે.
ફિરંગી મહેલ લખનઉમાં એશબાગ ઇદગાહ ખાતે ચંદ્ર જોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ લોકોને જણાવાયું છે કે ચાંદને નિહાળવા ભીડ ન ઉમટી પચી, તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કર્યા વગર ચાંદના દર્શન કરે.